(૫) ઋગ્વેદ -વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ

  ચારે ય વેદોમાં "ઋગ્વેદ" સૌથી પ્રાચીન છે. વિષયની દ્રષ્ટિએ તે સૌથી ગહન અને મહત્વપૂર્ણ છે, કદની દ્રષ્ટિ એ તે ચારે વેદોમાં સૌથી મોટો છે અને ધર્મ, સંસ્કૃતિ તથા ભાષાશાસ્ત્રીય અભ્યાસ વિગેરેની દ્રષ્ટિએ તેનું મહત્વ સવિશેષ છે. શાસ્ત્રોનું માનવું છે કે ગૃહસ્થનો સૌથી પહેલો ધર્મ છે સારી રીતે જીવન ગુજારવા માટેનાં આવશ્યક સાધનો મેળવવાં. આ માટેનું … વાંચન ચાલુ રાખો (૫) ઋગ્વેદ -વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ

(૩) વેદ -વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ

  આપણાં બધાં શાસ્ત્રોમાં "વેદ" સૌથી પ્રાચીન ગ્રંથ છે અને તે બીજાં બધાં શાસ્ત્રોનું મૂળ છે. વાસ્તવમાં વેદ એ ફક્ત હિંદુ સંસ્કૃતિનો કે આપણા દેશનો જ નહિ પરંતુ સમગ્ર વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ છે. "વેદ"નો અર્થ : શબ્દાર્થ : ‘વેદ’ શબ્દ ‘વિદ’ ધાતુ પરથી બન્યો છે. વિદ એટલે જાણવું અને વેદ એટલે જાણકારી અર્થાત્ જ્ઞાન. વિદ … વાંચન ચાલુ રાખો (૩) વેદ -વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ