ડાયેટિંગ કર્યા સિવાય મોટું પેટ ઘટાડવાનાં સાત સ્ટેપ

  આજના સમયમાં આધુનિકતાને પરિણામે બદલાયેલી લાઇફ સ્ટાઈલને લીધે લોકોમાં નવા નવા રોગ વધતા જાય છે, પરંતુ સોશિયલ મીડિયાના વધતા વ્યાપથી લોકોમાં આરોગ્ય વિષે અવેરનેસ પણ ઘણી વધી છે. ખાસ કરીને લોકો પોતાના વધતા વજન વિષે સભાન અને ચિંતિત થવા લાગ્યા છે. એમાય જયારે પેટ પર ચરબીના થર જામી જાય છે, ત્યારે તે અનેક રોગોનું … વાંચન ચાલુ રાખો ડાયેટિંગ કર્યા સિવાય મોટું પેટ ઘટાડવાનાં સાત સ્ટેપ

દેશી ગાયનું દૂધ અને જર્સી ગાયનુ દૂધ – વૈજ્ઞાનિક દ્રષ્ટિએ

  કુદરતની વ્યવસ્થા મુજબ દરેક સસ્તન પ્રાણીઓનાં બચ્ચાંઓ પોતાની માતાનું દૂધ પી ને મોટાં થાય છે. પરંતુ એક વાર બીજો ખોરાક લેવાનું ચાલુ કરે, પછી તે દૂધ પીવાનું છોડી દે છે. ફક્ત મનુષ્ય જ એવું પ્રાણી છે, જે જન્મે ત્યારથી દૂધ પીવાનું ચાલુ કરે છે, તે છેક મૃત્યુપર્યંત ચાલુ રાખે છે. જંગલી અવસ્થામાં હતો ત્યારથી … વાંચન ચાલુ રાખો દેશી ગાયનું દૂધ અને જર્સી ગાયનુ દૂધ – વૈજ્ઞાનિક દ્રષ્ટિએ

ફળ અને સલાડ શા માટે ખાવાં જોઈએ?

ફળ અને સલાડ ખોરાકમાં લેવાં જ જોઈએ, એ વાતની મોટાભાગના લોકો ખબર હોય છે. જો કે આ માહિતીનો ઉપયોગ કરીને તેને અમલમાં બહુ ઓછા લોકો મૂકે છે. વળી આધુનિકતા અને મોડર્ન ખાણીપીણીના આંધળા અનુકરણને લીધે શરીર માટે સારો ખોરાક લેવાને બદલે જીભ માટે સારો ખોરાક લેવાનું ચલણ વધી ગયું છે. આમ આપણા ખોરાકમાં બિન-આરોગ્યપ્રદ ખોરાકનું … વાંચન ચાલુ રાખો ફળ અને સલાડ શા માટે ખાવાં જોઈએ?

શું દવા વગર કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય?

  તંદુરસ્તી પરની મારી લેખમાળા “પહેલું સુખ તે....” શરુ કરી, ત્યારે જ મેં વાચકોને વચન આપ્યું હતું કે અહીં ફક્ત અધિકૃત સ્ત્રોતમાંથી મેળવેલ માહિતી અથવા અનુભવસિદ્ધ માહિતી જ રજૂ કરીશ. તે મુજબ પ્રથમ લેખ “કબજીયાતનો ક” મારા ખુદના અનુભવ આધારિત હતો અને બીજો લેખ “શું તમારા લોહીમાં લોખંડ છે ? એ અધિકૃત મેગેઝીનના લેખ આધારિત … વાંચન ચાલુ રાખો શું દવા વગર કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય?

શું તમારા લોહીમાં લોખંડ છે ?

શું તમારા લોહીમાં લોખંડ છે ?   આ પ્રશ્ન વાંચીને આશ્ચર્ય ના અનુભવતા અને તેનો જવાબ ‘ના’માં તો આપતા જ નહીં, કારણકે દરેક પ્રાણીના લોહીમાં અમુક પ્રમાણમાં લોખંડ (Iron) એટલે કે “લોહતત્વ” હોય જ છે અને એટલા માટે તો “લોહ” ઉપરથી તેનું નામ “લોહી” આવ્યું છે.... મોટાભાગના લોકો એ જાણે છે કે આપણા લોહીનો લાલ … વાંચન ચાલુ રાખો શું તમારા લોહીમાં લોખંડ છે ?

કબજીયાતનો ક…

  તંદુરસ્તી વિષે લખવાનું નક્કી તો કર્યું, પણ શરૂઆત કયા વિષયથી કરવી તે નક્કી કરવામાં જ મુંઝવણ ઉભી થઇ. છેવટે એમ વિચાર્યું કે ચાલો કક્કાના સૌ પ્રથમ અક્ષર 'ક' થી જ શરુ કરીએ. તો ઘણા બધા લોકોને જેની તકલીફ હોય છે, વળી પાછી દરરોજની તકલીફ હોય છે, આમ એકદમ સામાન્ય રોગ કહેવાય (કદાચ કેટલાક જણ … વાંચન ચાલુ રાખો કબજીયાતનો ક…