સાધુઓ પાસે ધાર્મિક વિધિ કરાવી કરોડો રૂપિયા મેળવવા જતાં રૂ. ૩.૧૫ લાખ ગુમાવનાર રાણીપના યુવકને મળે છે ફેબ્રુઆરી ૨૦૧૬ના ચોથા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ”!

આપણી જૂની અને જાણીતી કહેવત ફરી યાદ કરવી પડશે કે “લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે” !

રાણીપના એક યુવકને પણ લોભ કરવા જતાં ધૂતારા છેતરી ગયા ! પાખંડી સાધુઓની વાતોથી ભરમાઈ જઈને કરોડો રૂપિયાનું દટાયેલું ધન મેળવવા જતાં રાણીપના એક યુવકે રૂ. ૩.૧૫ લાખ ગુમાવ્યા છે. તો વાંચો તા.૧૭-૦૨-૨૦૧૬ના “નવગુજરાત સમય”માં છપાયેલ આ સમાચાર:

20160229_192446

 

રાણીપના આ યુવકને અર્પણ છે ફેબ્રુઆરી ૨૦૧૬ના ચોથા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ“.

આ લેખમાળાના મૂળ શીર્ષક લેખ “મૂરખનો સરદાર કોણ છે ?” પર જવા અહીં ક્લિક કરો.

અગાઉનો “મૂરખનો સરદાર એવૉર્ડ વિજેતા” કોણ છે તે જાણવા માટે અહીં ક્લિક કરો.  

આના પછીનો “મૂરખનો સરદાર એવૉર્ડ વિજેતા” કોણ છે તે જાણવા માટે અહીં ક્લિક કરો.  
આ લેખ અંગે તમારા વિચાર નીચે આપેલ "મારો અભિપ્રાય" કોલમમાં જણાવવા વિનંતી છે.

-સુરેશભાઈ ચીમનલાલ

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s