એક વર્ષમાં પૈસા “ડબલ” કરાવવા જતાં રૂ.૧૯.૧૪ ગુમાવનાર અમદાવાદના બેંક કર્મચારી ભાનુકાન્તભાઈને મળે છે ફેબ્રુઆરી ૨૦૧૬ના ત્રીજા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ”!

એક જ વર્ષમાં પૈસા “ડબલ” કરવા જતાં અમદાવાદના ભાનુકાન્તભાઈ શાહ નામના નિવૃત્ત બેંક કર્મચારીએ રૂ.૧૯.૧૪ લાખ ગુમાવ્યા છે.

ફરી આપણે યાદ કરવું પડશે કે “લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે” ! હવે વાંચો તા.૧૭-૦૨-૨૦૧૬ના “નવગુજરાત સમય”માં છપાયેલ આ સમાચાર:20160229_192412

અત્યારે મૂડીરોકાણ પર નીચા વ્યાજ દર ચાલી રહ્યા છે, જેથી પાંચ-છ વર્ષે પણ પૈસા “ડબલ” થતા નથી. તો એક વર્ષમાં પૈસા “ડબલ” કરવાની લાલચ ધરાવનારને “મૂરખનો સરદાર” કહેવો જ પડે ને ! એમાંય એ વ્યક્તિ પાછો બેંક કર્મચારી હોય તો એ ભાઈ આનાથી પણ મોટા અવોર્ડના હકદાર થઇ જાય છે. તો અમદાવાદના ભાનુકાન્તભાઈ શાહને આપણે આપી દઈએ ફેબ્રુઆરી ૨૦૧૬ના ત્રીજા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ“.

આ લેખમાળાના મૂળ શીર્ષક લેખ “મૂરખનો સરદાર કોણ છે ?” પર જવા અહીં ક્લિક કરો.

અગાઉનો “મૂરખનો સરદાર એવૉર્ડ વિજેતા” કોણ છે તે જાણવા માટે અહીં ક્લિક કરો.  

આના પછીનો “મૂરખનો સરદાર એવૉર્ડ વિજેતા” કોણ છે તે જાણવા માટે અહીં ક્લિક કરો.  
આ લેખ અંગે તમારા વિચાર નીચે આપેલ "મારો અભિપ્રાય" કોલમમાં જણાવવા વિનંતી છે.

-સુરેશભાઈ ચીમનલાલ

 

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s