સેલ્ફી લેવા જતાં ડેમમાં ડૂબી જનાર સૌરભ મેળવે છે ફેબ્રુઆરી ૨૦૧૬ના બીજા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ”!

તા. ૧૫-૦૨-૨૦૧૬ના “નવગુજરાત સમય”માં સમાચાર વાંચ્યા કે સૌરભ ચુલભરે નામનો ૧૮ વર્ષનો કોલેજ સ્ટુડન્ટ સેલ્ફી લેવાના ચક્કરમાં નાસિક નજીકના વાલદેવી ડેમમાં ડૂબી ગયો હતો

દુઃખદ પરિણામવાળા આ કિસ્સાની વિગત તમે નીચેની ક્લિપમાં જોઈ લો:

 

20160225_115756

અણમોલ જિંદગી ગુમાવનાર આ યુવાન પ્રત્યે સહાનુભુતી અને અનુકંપા. પરંતુ સેલ્ફી જેવી ક્ષુલ્લક ચીજ માટે આવડું મોટું જોખમ લેવાની મૂર્ખાઈ કરવા માટે આ યુવાનને અર્પણ છે ફેબ્રુઆરી ૨૦૧૬ના બીજા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ” !

આ લેખમાળાના મૂળ શીર્ષક લેખ “મૂરખનો સરદાર કોણ છે ?” પર જવા અહીં ક્લિક કરો.

અગાઉનો “મૂરખનો સરદાર એવૉર્ડ વિજેતા” કોણ છે તે જાણવા માટે અહીં ક્લિક કરો.  

આના પછીનો “મૂરખનો સરદાર એવૉર્ડ વિજેતા” કોણ છે તે જાણવા માટે અહીં ક્લિક કરો.  
આ લેખ અંગે તમારા વિચાર નીચે આપેલ "મારો અભિપ્રાય" કોલમમાં જણાવવા વિનંતી છે.

-સુરેશભાઈ ચીમનલાલ

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s