સેલ્ફી લેવાના ચક્કરમાં સમુદ્રમાં પડેલી મુંબઈની ત્રણ યુવતીઓ જીતે છે જાન્યુઆરી ૨૦૧૬ના પ્રથમ અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ” !

તા. ૧૦-૦૧-૨૦૧૬ના “નવગુજરાત સમય”માં સમાચાર વાંચ્યા કે મુંબઈમાં બાંદ્રા બેન્ડ સ્ટેન્ડ પર ત્રણ યુવતીઓ સેલ્ફી લેવાના ચક્કરમાં સમુદ્રમાં પડી ગઈ હતી. તેમાંથી એક માંડમાંડ જીવ બચાવીને બહાર નીકળી શકી હતી, પરંતુ બીજી બે યુવતીઓ ડૂબી ગઈ હતી.

દુઃખદ પરિણામવાળા આ કિસ્સાની થોડી વિગત તમે નીચેની ક્લિપમાં જોઈ લો:

 

20160112_124509

અણમોલ જિંદગી ગુમાવનાર આ બંને યુવતીઓ પ્રત્યે સહાનુભુતી અને અનુકંપા. પરંતુ સેલ્ફી જેવી ક્ષુલ્લક ચીજ માટે આવડું મોટું જોખમ લેવાની મૂર્ખાઈ કરવા માટે મુંબઈની આ ત્રણે યુવતીઓને અર્પણ છે જાન્યુઆરી ૨૦૧૬ના પ્રથમ અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ“.

આપણે આશા રાખીએ કે આ યુવતીઓએ કરી તેવી બેવકુફીભરી અને જીવલેણ નીવડે એવી મૂર્ખાઈ બીજું કોઈ ના કરે.

આ લેખમાળાના મૂળ શીર્ષક લેખ “મૂરખનો સરદાર કોણ છે ?” પર જવા અહીં ક્લિક કરો.

અગાઉનો “મૂરખનો સરદાર એવૉર્ડ વિજેતા” કોણ છે તે જાણવા માટે અહીં ક્લિક કરો.  

આના પછીનો “મૂરખનો સરદાર એવૉર્ડ વિજેતા” કોણ છે તે જાણવા માટે અહીં ક્લિક કરો.

આ લેખ અંગે તમારા વિચાર નીચે આપેલ “મારો અભિપ્રાય” કોલમમાં જણાવવા વિનંતી છે.

-સુરેશભાઈ ચીમનલાલ  

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s