સેલ્ફી લેવા જતાં ટ્રેન નીચે આવી ગયેલ ચેન્નઈનો દિનેશકુમાર જીતે છે જાન્યુઆરી ૨૦૧૬ના ત્રીજા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ” !

તા. ૦૨-૦૨-૨૦૧૬ના “નવગુજરાત સમય”માં સમાચાર વાંચ્યા કે ચેન્નઈના વન્દાલુરમાં ૧૧મા ધોરણનો વિદ્યાર્થી દિનેશકુમાર રેલ્વે ટ્રેકની સાથે ચાલી રહ્યો હતો, ત્યારે સેલ્ફી લેવાના પ્રયત્નમાં ટ્રેન નીચે આવી જતાં મોતને ભેટ્યો હતો.

દુઃખદ પરિણામવાળા આ કિસ્સાની થોડી વિગત તમે નીચેની ક્લિપમાં જોઈ લો:

 

20160202_151839

અણમોલ જિંદગી ગુમાવનાર આ કિશોર પ્રત્યે સહાનુભુતી અને અનુકંપા. પરંતુ સેલ્ફી જેવી ક્ષુલ્લક ચીજ માટે આવડું મોટું જોખમ લેવાની મૂર્ખાઈ કરવા માટે ચેન્નઈના આ દિનેશકુમારને અર્પણ છે જાન્યુઆરી ૨૦૧૬ના ત્રીજા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ“.

સાથેસાથે આપણે આશા રાખીએ કે દિનેશકુમારે કરી તેવી બેવકુફીભરી અને જીવલેણ નીવડે એવી મૂર્ખાઈ બીજો કોઈ ના કરે.

આ લેખમાળાના મૂળ શીર્ષક લેખ “મૂરખનો સરદાર કોણ છે ?” પર જવા અહીં ક્લિક કરો.

અગાઉનો “મૂરખનો સરદાર એવૉર્ડ વિજેતા” કોણ છે તે જાણવા માટે અહીં ક્લિક કરો.  

આના પછીનો “મૂરખનો સરદાર એવૉર્ડ વિજેતા” કોણ છે તે જાણવા માટે અહીં ક્લિક કરો.  
આ લેખ અંગે તમારો મત નીચે આપેલ "મારો અભિપ્રાય" કોલમ માં જણાવવા વિનંતી છે.

-સુરેશભાઈ ચીમનલાલ  

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s