લીવર અને કીડનીનું દાન કરીને ત્રણ લોકોની જિંદગી બચાવી !

જુનાગઢ જીલ્લાના મોટી મોણપરી ગામનાં ૩૧ વર્ષિય વર્ષાબેન અચાનક બીપી વધી જવાથી બ્રેઈનડેડ થઇ ગયાં. તેમના ઉદારદિલ પતિ રાજેશભાઈએ વર્ષાબેનનાં લીવર અને બંને કિડનીનું દાન કરીને ત્રણ લોકોની જિંદગી બચાવી છે.

લો વાંચો ૩૧-૦૧-૨૦૧૬ના ગુજરાત સમાચારમાં છપાયેલ આ સમાચાર અને આ અદભૂત સેવાકાર્ય બદલ આપો અભિનંદન રાજેશભાઈ તથા તેમના પરિવારને !

20160202_152138

20160202_152156

જો તમે અંગદાન વિષે વધુ વિગત જાણવા ઉત્સુક હો તો આ બ્લોગના એક અન્ય લેખ પર જવા માટે અહીં ક્લિક કરો.
આ લેખમાળાના મૂળ શીર્ષક લેખ “ગુડ મોર્નિંગ, ઇન્ડિયા” પર જવા અહીં ક્લિક કરો.

અગાઉના “સરસ સમાચાર”  વાંચવા માટે અહીં ક્લિક કરો.

આના પછીના “સરસ સમાચાર”  વાંચવા માટે અહીં ક્લિક કરો.
આ લેખ અંગે તમારા વિચાર નીચે આપેલ "મારો અભિપ્રાય" કોલમમાં જણાવવા વિનંતી છે.

-સુરેશભાઈ ચીમનલાલ

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s