અમદાવાદમાં એક સાહિત્યકારે લગ્નપ્રસંગે અનોખા પ્રેરણાદાયક ચીલા ચાતર્યા !

લગ્નપ્રસંગે સ્વરુચિ ભોજન સાથે સ્વરુચિ વાંચન પણ હોય તો કેટલું સરસ અને અનોખું લાગે !

વ્યવસાયે એક વેપારી અને કર્મે એક કવિ અને સાહિત્યકાર એવા અમદાવાદના રાજેન્દ્રભાઈ પટેલે તેમની દીકરીના લગ્નપ્રસંગે કોઈની પાસેથી ચાંલ્લો તો ના જ સ્વીકાર્યો, પરંતુ ચાંલ્લાના કાઉન્ટર પર જુદાજુદા વિષયનાં અનેક પુસ્તકો ગોઠવીને દરેક મહેમાનને વિનામૂલ્યે મનગમતું પુસ્તક ભેટમાં આપ્યું.

તેમની દીકરીએ પણ કન્યાવિદાયના કરુણ પ્રસંગને હળવો બનાવ્યો, જયારે તેણીએ ખુલ્લી જીપ જાતે ચલાવીને વિદાય લીધી.

તો હવે વિગતથી વાંચો ૦૨-૦૨-૨૦૧૬ના નવગુજરાત સમયમાં છપાયેલ આ સમાચાર અને અભિનંદન આપો રાજેશભાઈને અને તેમની દીકરીને પણ !

20160202_151925

20160202_151941

20160202_152009

આ લેખમાળાના મૂળ શીર્ષક લેખ “ગુડ મોર્નિંગ, ઇન્ડિયા” પર જવા અહીં ક્લિક કરો.   
અગાઉના “સરસ સમાચાર”  વાંચવા માટે અહીં ક્લિક કરો.   
આના પછીના “સરસ સમાચાર”  વાંચવા માટે અહીં ક્લિક કરો.  

આ લેખ અંગે તમારા વિચાર નીચે આપેલ “મારો અભિપ્રાય” કોલમમાં જણાવવા વિનંતી છે.

-સુરેશભાઈ ચીમનલાલ  

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s