મનમોહક ફોટોગ્રાફ્સ

IMG-20140520-WA0025 IMG_40656434536485

IMG_201566837196383

ચિત્રકામ અને ફોટોગ્રાફી બંનેના શોખને લીધે ક્યારેય પણ સરસ ફોટો જોઇને દિલ ખુશ થઇ જાય છે. હવે અત્યાધુનિક અને ઉંચી ગુણવત્તા ધરાવતા કેમેરા મોબાઈલમાં મળતા થઇ ગયા હોવાથી અને પ્રિન્ટ કાઢવાનો ખર્ચ તથા સમયની બચત પણ હોવાથી લોકો આડેધડ ફોટા પાડતા થઇ ગયા છે. પરંતુ પ્રોફેશનલ ફોટોગ્રાફરના ફોટા માણવાની મજા તો કંઇક અલગ જ હોય છે.

અત્યારના ઈન્ટરનેટના યુગમાં આવા અદભૂત ફોટા માણવાનું પણ ઘણું સહેલું થઇ ગયું છે. પરંતુ દરેક જાણ પાસે નેટ પર ખાંખાખોળા કરવાનો સમય, ધીરજ અને કુશળતા હોતી નથી. તેથી મને થયું કે ચલો દિલ ખુશ થાય એવા ફોટોગ્રાફ્સ સહેલાઈથી જોઈ શકાય તેવું એક પેજ બનાવું. તો આપની સમક્ષ રજુ કરું છું કેટલાક મનમોહક ફોટોગ્રાફ્સ.

આપની પસંદગીની અનુકૂળતા માટે નીચેના વિકલ્પ ઉપલબ્ધ છે:   


અદભૂત ક્ષણે ઝડપેલા ફોટોગ્રાફસ


અહો ! આશ્ચર્યમ્ !!એક ચોખવટ જરૂરી છે. આ ફોટોગ્રાફસ મારા પાડેલ નથી. ઈન્ટરનેટ, ફેસબુક અને વોટ્સ એપ પર જોયેલા ફોટોગ્રાફસમાંથી મારી પસંદગીના ફોટોગ્રાફસ અહી અપલોડ કર્યાં છે. તો તમામ નામી-અનામી મૂળ ફોટોગ્રાફર્સનો હું આભાર માનું છું.

આપના પ્રતિભાવની અપેક્ષા તો રાખું જ ને ?

-સુરેશ ત્રિવેદી 

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s