સંભારણાં

sambharana[suresh trivedi]

મારા પ્રથમ પુસ્તક “સંભારણાં”માં મેં બાળપણની યાદગીરીરૂપે પચાસેક વર્ષ પહેલાંના ગામડાના લોકજીવનની ખાટી-મીઠી વાતો રજૂ કરી છે. આ પુસ્તકની નકલ બધાજ મિત્રો અને ચાહકોને પહોંચાડવાનું મારાથી શક્ય બન્યું નથી. એટલા માટે આ પુસ્તક અહીં પ્રસ્તુત કર્યું છે, જેથી જે મિત્રોને પુસ્તક મળ્યું નથી, તેઓ તેનો રસાસ્વાદ માણી શકે. આ પુસ્તકની પ્રસ્તાવના અને તેનાં સાત પ્રકરણ દરેકને અલગ અલગ પોસ્ટ તરીકે અહીં મૂક્યાં છે, જે નીચેની લીંક પરથી વાંચી શકાશે:

(૧) મારું ગામ માડકા,

(૨) બાપા અને બા,

(૩) નિશાળ,

(૪) મકાનોની બાંધણી,

(૫) લોકજીવન,

(૬) મનોરંજન અને

(૭) ગામડાનાં દૂષણો,

તે ઉપરાંત આ પુસ્તકના વાચકોના પ્રતિભાવો જે પત્ર, ઈમેલ તથા ફેસબુક કોમેન્ટસ દ્વારા મળેલ છે, તે પણ એક અલગ પોસ્ટ મારફતે રજુ કર્યા છે.

જે વાચકો આ પુસ્તક ઓનલાઈન વાંચવાને બદલે પોતાના કોમ્પ્યુટર અથવા મોબાઈલ પર ડાઉનલોડ કરીને પોતાના સમયે વાંચવાનું પસંદ કરે છે, તેઓ સંભારણાં ડાઉનલોડ ની પોસ્ટ પરથી પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરી શકે છે.

આ પેજની મુલાકાત લેવા બદલ આભાર. સાથે સાથે ખાસ વિનંતી કે આ પેજ અને આ બ્લોગનાં અન્ય બધાં પેજની મુલાકાત લઈને તમારો અભિપ્રાય દરેક પેજની  નીચે આપેલા "મારો અભિપ્રાય"ના કોલમમાં જરૂરથી આપશો.

– સુરેશ ત્રિવેદી  

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s